Your browser does not support JavaScript!

 Help Line

(During working days - 11:00 AM to 5:00 PM)


RTE પ્રવેશ પ્રક્રિયા

ઓનલાઈન અરજી

ઓનલાઈન ફોર્મ ભરો

જિલ્લા મંજૂરી

જિલ્લા દ્વારા ચકાસણી

સીટ ફાળવણી

ઓનલાઈન સીટ ફાળવણી

પ્રવેશ પત્ર પ્રિન્ટ

પ્રવેશ પત્ર ડાઉનલોડ કરો

શાળામાં પ્રવેશ

શાળામાં દસ્તાવેજો સબમિટ કરો

Notice Board

RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૪-૨૫ માટે અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબત

  • ખાસ સૂચના:- તા.૨૧/૦૪/૨૦૨૫ થી તા.૨૩/૦૪/૨૦૨૫ દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના  અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં  પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે  અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવું  ઓરિજિનલ ડૉક્યુમેન્ટ  જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે. 

Posted: 22 April 2025

RTE પ્રવેશ પ્રક્રિયા પૂરક જાહેરાત અને સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬ માટે)

Posted: 15 March 2025

RTE પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં સુધારો થતા અરજી કરવાનો સમયગાળો લંબાવવા બાબત:
            શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૬/૦૩/૨૦૨૫ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ હતી. પરંતુ કેટેગરી ક્રમાંક: ૮,,૧૧,૧૨ અને ૧૩ના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તા. ૧૩/૦૩/૨૦૨૫ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. ૬.૦૦ લાખ (છ લાખ) કરવામાં આવેલ છે.
                આથી, વાર્ષિક રૂ. ૬ લાખ (છ લાખ) કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીશ્રીઓ વેબસાઈટ પર તા. ૧૫/૦૪/૨૦૨૫, મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે.

Posted: 15 March 2025

કેટેગરી ક્રમાંક:૯ - આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો
(આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.)

Posted: 27 February 2025

જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬ માટે)

Posted: 19 February 2025

પાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ સાથે સામેલ રાખેલ SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

Posted: 19 February 2025

View All Notices
View More...

Required Documents

  • Birth Certificate of Child
  • Aadhaar Card of Child & Parents
  • Income Certificate (if applicable)
  • Caste Certificate (if applicable)
  • Residence Proof (Electricity Bill/Ration Card)
Read Complete List

Instructions for Parents/Guardians

Ensure all documents are scanned clearly before uploading (max 500KB each)

Application can be edited until final submission

Only one application per child is allowed

Age should be between 5 years 6 months to 6 years as on 1st June 2024

Read Complete Guidelines